About Us

 About Us

Dr.Harshad Kamdar

MD., D.Ped., D.C.H. ( Mumbai), FICA (USA)



ડૉ. હર્ષદ કામદાર ગુજરાત સમાચારની શતદલ પૂર્તિના "વહેતું જીવન" કોલમના છેલ્લા ચાર વર્ષથી લેખક છે. તેમની ટૂંકી બોધવાર્તાનાં પાંચ પુસ્તકો લોકપ્રિય થયા છે

હૃદયસ્પર્શી અને મોટીવેશનલ વાર્તાઓ બહુજ લોકપ્રિય થયેલ છે તેમના અનેક લેખો જાણીતા અખબાર સંદેશ, દિવ્ય ભાસ્કર, જયહિંદ, વગેરેમાં પ્રસિધ્ધ થયેલા છે. તેમની ટૂંકી વાર્તાઓ અખંડ આનંદ, જન કલ્યાણ, ગુજરાત દર્પણ (યુ.એસ.એ.), તમન્ના વગેરેમાં નિયમિત રીતે પ્રસિઅધ્ધ થઈ લોકપ્રિય થયેલ છે. તેમની ટૂંકી ગુજરાતી હ્રદય સ્પર્શી મોટીવેશનલ વાર્તાઓના ૬ પુસ્તકો, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, આર આર શેઠની કંપની અને ગુજરાત સાહિત્ય પ્રકાશન માંથી પ્રસિધ્ધિ પામેલ છે



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories